LYRIC


Moti Veraana Lyrics by Osman Mir & Amit Trivedi, music has been produced by Jayashri Trivedi & Amit Trivedi, and Moti Veraana song lyrics are penned down by Jayashri Trivedi & Amit Trivedi.

Moti Veraana Lyrics

[Romanized]

He Maadi Room-Zoom Karti Aavi
He Maadi Room-Zoom Karti Aavi
Aanand Utsav Ne Garba Ni Ramjat Saathe Lavi

He Maadi Room-Zoom Karti Aavi
He Maadi Room-Zoom Karti Aavi
Zaanzar Ne Zankare Maadi Sakhiyo Sathe Lavi

Moti Veraana Chowk Ma Aavya Ambe Maa
Chowk Ma Jagmag Thay Re Aavya Ambe Maa
(Ambe Maa)

Moti Veraana Chowk Ma Aavya Ambe Maa
Chowk Ma Jagmag Thay Re Aavya Ambe Maa
(Ambe Maa)

Udavo Laal Gulal Ke Aavya Ambe Maa
Chowk Ma Jagmag Thay Re Aavya Ambe Maa (Ambe Maa)

He Maane Ramta Joyi Harkhavu
He Maane Ramta Joyi Harkhavu
Umang Ni Chodo Uchde Che
Harkhe Maane Vadhavu

He Maane Lakh-Lakh Divde Vadhavu
He Maane Lakh-Lakh Divde Vadhavu
Vividh Jatna Vividh Bhat Na
Bhojaniya Jamadu

Moti Veraana Chowk Ma Aavya Ambe Maa
Chowk Ma Jagmag Thay Re Aavya Ambe Maa
(Ambe Maa)

Moti Veraana Chowk Ma Aavya Ambe Maa
Chowk Ma Jagmag Thay Re Aavya Ambe Maa

O Maani Chundadi Laalam Laal Re
Aavya Ambe Maa
Chowk Ma Jagmag Thay Re Aavya Ambe Maa
Ke Aavya Ambe Maa

Akshat Fulade Vadhaavo Re Aavya Ambe Maa
Chowk Ma Jagmag Thay Re Mhari Ambe Maa

Re Mhari Ambe Maa
Re Mhari Ambe Maa
Re Mhari Ambe Maa
Re Mhari Ambe Maa….


[Gujrati]

હે માડી રૂમ -ઝૂમ કરતી આવી
હે માડી રૂમ -ઝૂમ કરતી આવી
આનંદ ઉત્સવ ને ગરબા ની રમઝટ સાથે લાવી

હે માડી રૂમ -ઝૂમ કરતી આવી
હે માડી રૂમ -ઝૂમ કરતી આવી
ઝાંઝર ને ઝંકારે માડી સખીયો સાથે લાવી

મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં
(અંબે માં )

મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં
(અંબે માં )

ઉડાવો લાલ ગુલાલ કે આવ્યા અંબે માં
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં (અંબે માં )

હે માને રમતા જોયી હરખાવું
હે માને રમતા જોયી હરખાવું
ઉમંગ ની છોડો ઉછળે છે
હરખે માને વધવું

હે માને લખ -લખ દીવડે વધાવું
હે માને લખ -લખ દીવડે વધાવું
વિવિધ જાતના વિવિધ ભાત ના
ભોજનિયાં જમાડું

મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં
(અંબે માં )

મોતી વેરાના ચોક માં આવ્યા અંબે માં
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં

ઓ માની ચૂંદડી લાલમ લાલ રે
આવ્યા અંબે માં
ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં
કે આવ્યા અંબે માં

અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા અંબે માં
ચોક માં જગમગ થાય રે મ્હારી અંબે માં

રે મ્હારી અંબે માં
રે મ્હારી અંબે માં
રે મ્હારી અંબે માં
રે મ્હારી અંબે માં ….


SONG INFO:

Song: Moti Veraana
Singer: Osman Mir & Amit Trivedi
Music: Jayashri Trivedi & Amit Trivedi
Lyrics: Jayashri Trivedi & Amit Trivedi



Added by

lyricsmin

SHARE

ADVERTISEMENT

VIDEO